વર્લ્ડકપ 2023ની શરૂઆત થઈ ચુકી છે આવો જાણીએ એવા ખેલાડીઓ વિશે જે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલનો આ પ્રથમ વર્લ્ડકપ છે તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની શકે છે ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકનો પણ આ પ્રથમ વર્લ્ડકપ છે તે પણ આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની શકે છે પાકિસ્તાનના બોલર હારિસ રાઉફનો આ પ્રથમ વિશ્વકપ છે શ્રીલંકાનો દુનિથ વેલ્લાલાગો સ્પિન બોલર છે, તેની ફીરકી ચાલી જાય તો ભલભલાને ભારે પડી શકે છે વર્લ્ડકપમાં તે સારો દેખાવ કરી શકે છે