ડ્રાયફ્રૂટને આ રીતે સ્ટોર નહિ કરો તો થશે ખરાબ

ડ્રાયફ્રૂટને આ રીતે સ્ટોર નહિ કરો તો થશે ખરાબ

ડ્રાયફ્રૂટસનું સેવન સ્વાસ્થ્ય માટે અતિ લાભકારી

બદલતી સિઝનમાં ડ્રાયફ્રૂટસ ખરાબ થઇ જાય છે

વરસાદની સિઝનમાં તે જલ્દી ખરાબ થાય છે

લાંબો સમય સારા રાખવા માટે કરો આ કામ

ડ્રાયફ્રૂટસને હંમેશા એરટાઇટ ડબ્બામાં કરો પેક

કિચનમાં મસાલા સાથે ક્યારેય ડ્રાયફ્રૂટસ ન રાખો

ડ્રાયફ્રૂટસને હંમેશા કોઇ સૂકી જગ્યાએ રાખવા જોઇએ

ડ્રાયફ્રૂટસને ક્યારે પ્લાસ્ટિકના ડબ્બામાં ન કરો પેક

ડ્રાયફ્રૂટસને આ રીતે રાખવાથી લાંબો સમય સારા રહેશે