રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી Daria Kasatkinaએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે

Daria Kasatkinaએ ખુલાસો કર્યો હતો કે તે લેસ્બિયન છે.

વર્લ્ડ નંબર 12 ટેનિસ સ્ટાર Dariaએ એક યુટ્યુબ ચેનલ પર આ ખુલાસો કર્યો છે.

રશિયામાં જાહેરમાં નોન ટ્રેડિશનલ સેક્યુઅલ રિલેશનશીપ પર પ્રતિબંધો મુકાયા છે

આ કાયદો પસાર થયા બાદ 25 વર્ષીય ડારિયાનું નિવેદન આવ્યું છે.

જીવનમાં આવી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે, જે જરૂરી છે.

ટેનિસ સ્ટારે કહ્યું કે રશિયામાં 'ગે' હોવું હાસ્યાસ્પદ માનવામાં આવે છે.

ટેનિસ ખેલાડીએ રશિયામાં કોઈ સ્વતંત્ર નથી.

Daria Kasatkina વર્લ્ડ રેન્કિંગમાં 12મા નંબર પર છે.

All Photo Credit: Instagram