નવું લેપટોપ ખરીદતી વખતે આ વાતોનું રાખો ધ્યાન વિન્ડો લેપટોપ માટે 50 હજારથી વધુ ખર્ચ ન કરો સ્કૂલ- કોલેજ માટે 50 હજારનું સારૂં લેપટોપ મળી શકે છે. Intel core i5 પ્રોસેસર વાળા લેપટોપ ખરીદો લેપટોપમાં ઓછામાં ઓછું 8 GB રૈમ હોવી જોઇએ 4 GB રૈમવાળા લેપટોપ સ્લો કામ કરે છે. હાઇ ડ્રાઇવ 512 GBની હોવી જોઇએ પાવરફુલ એન્ટીવાયરસ સોલ્યૂશન પણ ખરીદો એન્ટી વાયરસ આપના લેપટોપને હેકર્સથી બચાવશે