તારા સુતારિયા હાલ ચર્ચામાં છે તારાની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થવા તૈયાર છે. 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશનમાં તારા સુતારિયાનો કિલર લૂક જોવા મળ્યો તારાએ બ્રાલેટ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યો હતો તારા આ ફોટોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તારા સુતારિયાએ પાપારાઝીને ગ્લેમરસ પોઝ આપ્યા તારા સુતારિયા તેના હોટ અંદાજ માટે ફેમસ છે તારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તારાના સુતારીયાના ફોટો વાયરલ થાય છે તારાએ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું