એરપોર્ટ પર કિયારા અડવાણીનો નો-મેકઅપ લૂક જોવા મળ્યો નો મેકઅપ લૂકમાં પણ ખુબ જ સુંદર લાગે છે કિયારા કિયારાનો ગ્લેમરસ લૂક ચર્ચામાં રહે છે કિયારાએ વ્હાઈટ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યું હતું. કિયારાના આ અંદાજથી બધા આકર્ષિત થયા કિયારાના આ અંદાજ પર ફિદા છે લાખો ફેન્સ એરપોર્ટથી નિકળતી કિયારા સિમ્પલ અને સ્ટાઈલિશ લાગી મુંબઈ એરપોર્ટ પરથી નિકળતાં કિયારા સ્પોટ થઈ હતી હાલ જુગ જુગ જીયો ફિલ્મને લઈ ચર્ચામાં છે કિયારાની આ તસવીરો હાલ વાયરલ થઈ રહી છે