નવ્યા નવેલી નંદાનો ગોર્જિયશ લૂક્સ નવ્યા નવેલી નંદાનો બેસ્ટ લૂકસ નવ્યા તેની સ્ટાઇલથી કરે છે ઇમ્પ્રેસ દરેક લૂકમાં સુંદર દેખાઇ છે નવ્યા નવ્યાના સિમ્પલથી લઇને સ્ટનિંગ સ્ટાઇલ નવ્યાને પસંદ છે સ્ટાઇલિશ લૂકસ નવ્યાને સ્ટાઇલમાં ઓવર ડૂ નથી પસંદ શ્વેતા નંદાની દીકરી છે નવ્યા અમિતાભ બચ્ચનની પૌત્રી છે નવ્યા નવ્યાને બોલિવૂડમાં કામ કરવામાં રસ નથી બિઝનેસ વૂમન છે નવ્યા