વેદોની સંખ્યા ચાર છે

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ

જેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે

આ વેદમાં લગભગ 25 નદીઓનો ઉલ્લેખ છે

જેમાં સિંધુ નદીને સૌથી મુખ્ય નદી માનવામાં આવી છે

આ નદીનો ઉલ્લેખ અનેક વખત થયો છે

સિંધુ નદીનો ઉલ્લેખ 21 વખત થયો છે

સૌથી પવિત્ર નદી સરસ્વતીને માનવામાં આવી છે

યમુનાની ચર્ચા ત્રણ વખત કરવામાં આવી છે

ગંગાનો ઉલ્લેખ માત્ર એક જ વખત થયો છે