ભારતમાં અને વિદેશમાં ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે.



દુબઈમાં એક કિલો ડુંગળીની કિંમત 17.50 દિરહામ એટલે કે 396 રૂપિયા છે.



દુબઈમાં એક કિલો ટમેટાની કિંમત 4.96 દિરહામ એટલે કે 112 રૂપિયા છે.



ભારતમાં પણ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.



દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમત 70 રૂપિયાની આસપાસ છે.



દિલ્હીમાં ટામેટાની કિંમત 40 રૂપિયાની આસપાસ છે



દેશના વિવિધ શહેરોમાં ડુંગળીની કિંમત 60 રૂપિયાથી 90 રૂપિયા સુધીની છે.



જો કે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સતત પગલાં લઈ રહી છે.



ડુંગળીના વધતા ભાવને જોતા સરકારે બફર સ્ટોક અને આયાત જેવા પગલા લીધા છે.



દેશના 170 શહેરો અને 685 કેન્દ્રોના સ્ટોલ પરથી રૂ. 25 પ્રતિ કિલો ઉપલબ્ધ છે.