આ છે આઇપીએલમાં રમનારા સૌથી ઉંમરલાયક ક્રિકેટરો બ્રાડ હૉગ, ઓસ્ટ્રેલિયા, બ્રાડ હૉગ 45 વર્ષ 92 દિવસે આઇપીએલ રમ્યો હતો પ્રવિણ તાંબે, ભારત, તાંબેએ 41 વર્ષે આઇપીએલ મેચ રમી હતી મુથૈયા મુરલીધરન, શ્રીલંકા, 42 વર્ષ અને 35 દિવસે આઇપીએલ રમી હતી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, ભારત, ધોનીની ઉંમર લગભગ 42 વર્ષની છે, રમી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 4 વખત ટાઈટલ જીતી ચુકી છે