ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર માર્ક વૂડે આઇપીએલ 2023માં બોલિંગથી ધૂમ મચાવી દીધી છે. તેણે માત્ર 2 મેચમાં 8 વિકેટ ઝડપી છે. તે પર્પલ કેપ ધારક પણ બની ગયો છે. સારાહ લોન્સડેલ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની પત્ની છે. સારાહ યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામનો જાણીતો ચહેરો છે. વુડ અને સારાહ 2014 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સારા એક શિક્ષક છે. આ સુંદર કપલે ઈંગ્લેન્ડમાં 30 ડિસેમ્બર, 2018માં જ લગ્ન કર્યા હતા. આટલું જ નહીં સારાને ગન રાખવાનો શોખ છે. All Photo Credit: Instagram