કોલકાતા નાઈટ રાઈડર્સનો ખતરનાક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને સૌ કોઇ જાણે છે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલના ભારતમાં ઘણા ચાહકો છે રસેલ પોતાની આક્રમક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે રસેલની પત્ની Jassym Lora પણ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે તેણે IPLમાં KKR તરફથી રમતી વખતે આક્રમક બેટિંગ કરી છે ક્રિકેટર આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસિમ એક મોડેલ છે. જેસિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી જોવા મળે છે આન્દ્રે રસેલની પત્નીના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram