તો ડાયટમાં આ ફૂડને સામેલ કરી ઇચ્છાને સંતોષો



ખજૂર
ખજૂર ફાઇબરથી ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે.


પિસ્તા
હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.


ચીઝ
ચીઝને પણ આપ ડાયટમાં સામેલ કરી શકો છો.


બેરીજ
વિવિધ પ્રકારના બેરીજ ઘરમાં રાખો.તે ખાઇ શકો છો.


ડાર્ક ચોકલેટ
બ્લડપ્રેશર નોર્મલ કરવાની સાથે અનેક રીતે ફાયદાકારક