શું તમે જાણો છો આ ભૂમિકા દિલીપ જોશી મેકર્સની પ્રથમ પસંદ નહોતા. મેકર્સે દિલીપ જોશી અગાઉ અનેક એક્ટર્સને જેઠાલાલનો રોલ ઓફર કરાયો હતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે રાજપાલ યાદવને જેઠાલાલના રોલ એપ્રોચ કર્યો હતો. કોમેડિયન અલી અસગરને પણ જેઠાલાલના પાત્ર માટે ઓફર કરાઇ હતી કોમેડિયન કીકૂ શારદાને પણ જેઠાલાલના પાત્ર માટે ઓફર કરાઇ હતી કોમેડિયન અહસાન કુરૈશીને પણ જેઠાલાલના પાત્ર માટે સંપર્ક કરાયો હતો હપ્પૂ સિંહની ભૂમિકા નિભાવનાર યોગેશ ત્રિપાઠીને પણ જેઠાલાલના પાત્રની ઓફર કરાઇ હતી. દિલીપ જોશીને જેઠાલાલના રોલ માટેની ઓફર મળી તો તેમણે તરત જ સ્વીકાર કરી દીધો