વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું યોગ્ય સ્થાન હોવું જરૂરી છે

આવો જાણીએ, વાસ્તુ અનુસાર રસોડાની સાચી દિશા કઈ હોવી જોઈએ અને



તેમાં રાખવામાં આવતી ચીજો કઈ દિશામાં હોવી જોઈએ



રસોડું, ઘરના દક્ષિણ પૂર્વમાં હોવું જોઈએ



વાસ્તુ અનુસાર ગેસ સ્ટવને રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ



ઉત્તર-પૂર્વ દિશામાં પાણીના વાસણો અને માટલું રાખવું જોઈએ



રસોઈ ઘરમાં તૂટેલા વાસણો કે ઝાડું ક્યારેય ન રાખવા જોઈએ



રસોઈ ઘરમાં ક્યારેય પૂજા સ્થાન ન હોવું જોઈએ



રસોઈ ઘરમાં તૂટેલા વાસણો કે ઝાડું ક્યારેય ન રાખવા જોઈએ



જ્યારે ભોજન કરી રહ્યા હો ત્યારે ઘરના સભ્યોના મો પૂર્વ દિશા તરફ રહેવા જોઈએ