ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે વિશ્વકપની ફાઇનલ મેચ રમાશે

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈપણ ટીમ ભારતને હરાવી શકી નથી

વર્લ્ડકપમાં અનેક નબળા પાસા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ ચુક્યા છે



ટીમનો મુખ્ય સ્પિનર ઝમ્પા વિકેટ ઝડપી રહ્યો છે પણ ખર્ચાળ સાબિત થયો છે



સ્મિથ ફોર્મમાં નહીં હોવાના કારણે ઓસ્ટ્રેલિયાનો મિડલ ઓર્ડર નબળો લાગી છે



ભારતીય પિચ પર ઓસ્ટ્રેલિયાના સ્પિનરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે



ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા પણ ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો બન્યા છે



વર્લ્ડકપમાં પેટ કમિન્સની બોલિંગ પણ ધારદાર નથી લાગી રહી



મિચેલ સ્ટાર્કનું ખરાબ ફોર્મ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે



માત્ર 212 રનનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિ ફાઇનલમાં 48 ઓવરમાં જીતી હતી



Thanks for Reading. UP NEXT

વર્લ્ડકપ 2023 ફાઇનલ જોવા આ હસ્તીઓ રહેશે ઉપસ્થિત

View next story