ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે વર્લ્ડકપ ફાઈનલ રમાશે

આ મેચ નિહાળવા અનેક મોટી હસ્તીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે

પીએમ મોદી આ મેચ જોવા મોટેરા સ્ટેડિયમ આવી શકે છે

ઓસ્ટ્રેલિયાના ઉપ પ્રધાનમંત્રી રિચર્ડ માર્લ્સ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને મેચનો આનંદ માણશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પરિવાર સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી શકે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા આવી શકે છે

અદાણી ગ્રુપના ગૌતમ અદાણી વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા મેદાનમાં આવી શકે છે

2011માં ભારતને વિશ્વ વિજેતા બનાવનારો કેપ્ટન એમએસ ધોની પણ મેચ જોવા આવશે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે

1983 વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પણ મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેશે