ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી વન ડે સીરિઝ શરૂ થશે

પ્રથમ વન ડેમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે

કપિલ દેવે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 41 મેચમાં 27.68ની બોલિંગ એવરેજથી 45 વિકેટ ઝડપી છે.

અજીત અગરકર ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં બીજા સૌથી સફળ ભારતીય બોલર છે. તેણે 21 મેચમાં 36 વિકેટ લીધી છે.

જવાગલ શ્રીનાથે ઓસ્ટ્રેલિયા સામે 29 મેચમાં 36.78ની બોલિંગ એવરેજથી 33 વિકેટ લીધી છે.

હરભજન સિંહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 35 મેચમાં 32 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 46.43 રહી છે.

અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામે 29 વનડેમાં 31 વિકેટ ઝડપી છે. આ યાદીમાં તે પાંચમા સ્થાને છે

ઈરફાન પઠાણે ઓસ્ટ્રેલિયા સામે 24 વનડેમાં 35.96ની એવરેજથી 31 વિકેટ લીધી છે.