વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં હવે માત્ર બે જ મેચો રમાવવાની બાકી રહી ગઇ છે

વિકેટો લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉન ટૉપ પર, તેને 19 મેચોમાં 83 વિકેટો ઝડપી છે

બીજા નંબર પર કગિસો રબાડા છે. આને 13 મેચોમાં 67 વિકેટો ઝડપી છે

ત્રીજા નંબર ભારતીય બૉલર આર. અશ્વિન છે. અશ્વિને 13 મેચોમાં 61 વિકેટો ઝડપી છે

ચોથા નંબર પર જેમ્સ એન્ડરસન છે, આને 15 મેચોમાં 58 વિકેટો ઝડપી છે

પાંચમા નંબર પર ઓલી રૉબિન્સ છે, આને 13 મેચોમાં 53 વિકેટો ઝડપી છે

પેટ કમિન્સ છઠ્ઠા નંબર પર છે, કમિન્સ 53 વિકેટો ઝડપી ચૂક્યો છે

મિશેલ સ્ટાર્કે સાતમા નંબર પર છે, સ્ટાર્ક પણ 50+ વિકેટો ઝડપી ચૂક્યો છે

Thanks for Reading. UP NEXT

IND vs AUS, 4th Test: અમદાવાદ ટેસ્ટ ડ્રો, ભારતે ચોથી વખત જીતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી

View next story