પાકિસ્તાનના ક્રિકેટર હસન અલીની વાઇફ સામિયા આરઝૂ આજકાલ ચર્ચામાં છે

9 માર્ચે લાહોર અને ઇસ્લામાબાદ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી

ન્યૂઝીલેન્ડના કૉમેન્ટેટર સાયમન ડૂલે સામિયાની સુંદરતાની જબરદસ્ત પ્રસંશા કરી

લાહોર કલંદર્સ અને ઇસ્લામબાદ યૂનાઇટેડની વચ્ચેની મેચ જોવા આવી હતી સામિયા

ટીવી પર સામિયા દેખાતા જ ન્યૂઝીલેન્ડના કૉમેન્ટેટર સાયમન ડૂલ દંગ રહી ગયા

સામિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સામિયાનો સંબંધ ભારત સાથે છે, તે હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે

પાકિસ્તાનના હસન અલીએ 20 ઓગસ્ટ, 2019એ સામિયા આરઝૂ સાથે નિકાહ કર્યા

સામિયા આરઝૂ એક પ્રૉફેશનલ ફ્લાઇટ એન્જિનીયર છે

2021માં સામિયા અને હસન અલીને દીકરી થઇ, જેનુ નામ હેલેના હસન અલી છે