ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ધોની આગામી 3 સિઝન માટે સીએકે તરફથી રમતો જોવા મળશે
બીજી તરફ સુરેશ રૈના વિશે કોઈ સારા સમાચાર નથી
ટીમ રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખવા તૈયાર છે
બીસીસીઆઈના નિયમો મુજબ દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડીઓ રાખવાની છૂટ છે.
CSK ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી સાથે પણ વાતચીત કરી રહી છે