ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.



રોહિતે એક જ ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.



રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે 88 સિક્સર ફટકારી છે.



રોહિત કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાના મામલે બીજા ક્રમે છે.



તેણે ઓસ્ટ્રેલિયા સામે 115 સિક્સર ફટકારી છે.



રોહિત પણ આ મામલે ત્રીજા નંબર પર છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે 88 સિક્સર ફટકારી હતી.



રોહિતે શ્રીલંકા સામે 76 સિક્સર ફટકારી છે. તે પણ 8મા નંબર પર છે.



ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રોહિત ત્રીજા નંબરે પહોંચી ગયો છે.



રોહિતે ટેસ્ટમાં 77 સિક્સર ફટકારી છે. આ મામલે સેહવાગ ટોપ પર છે. તેણે 90 સિક્સર ફટકારી છે.



ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ધોની રોહિત કરતા આગળ છે. તેણે ટેસ્ટમાં 78 સિક્સર ફટકારી છે.