એમએસ ધોની 7 જુલાઈ, 2023ના રોજ પોતાનો 42મો જન્મદિવસ ઉજવશે.



આવો જાણીએ પૂર્વ ભારતીય કેપ્ટનની નેટવર્થ અને બાઇક કલેક્શનમાંથી.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023માં ધોનીની કુલ સંપત્તિ 1040 કરોડ રૂપિયાની નજીક છે.



ધોનીને બાઇકનો ખૂબ જ શોખ છે. રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે વિન્ટેજથી લઈને લેટેસ્ટ બાઇક્સ સુધીનું કલેક્શન છે.



બાઇક કલેક્શનમાં Kawasaki Ninja H2, Ducati 1098, Harley Davidson FatBoy અને Confederate X132 Hellcat સામેલ છે.



કારના મામલે પણ ધોની પાછળ નથી.



રિપોર્ટ અનુસાર, ધોની પાસે હમર, નિસાન, મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ રોયસ અને હિન્દુસ્તાન મોટર્સના વાહનો છે.



આ સિવાય ધોનીએ ઘણા સ્ટાર્ટ-અપથી લઈને મોટા બિઝનેસમાં રોકાણ કર્યું છે.



જ્યારે ધોનીનું રાંચીમાં ઘર અને ફોર્મ હાઉસ છે. આ સિવાય તેમની પાસે ઘણી પ્રોપર્ટી પણ છે.



ધોની વિશ્વના સૌથી ધનિક અને પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક છે.