ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય સ્મૃતિ મંધાનાની તસવીરો આવી સામે



સ્મૃતિ મંધાના ક્રિકેટની દુનિયામાં જ નહીં બહારની દુનિયામાં પણ ખુબ ચર્ચામાં છે



સ્મૃતિ મંધાનાના લાખો ફેન્સ છે અને તેની એક ઝલક માટે તડપે છે



મુબઇમાં જન્મેલી આ 26 વર્ષીય સ્મૃતિ મંધાના સ્ટાર ક્રિકેટર છે



ભારતીય ટીમની વિસ્ફોટક ઓપનર બેટ્સમેન અને ઉપ કેપ્ટન છે



સ્મૃતિ મંધાના પોતાના સિમ્પલ લૂકના કારણે ફેન્સની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બને છે



સ્મૃતિ મંધાના બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લૂકમાં ખાસ જોવા મળે છે



સ્મૃતિ ક્રિકેટમાંથી સમય મળે ત્યારે વિદેશોમાં ફરવા નીકળી જાય છે



સ્મૃતિ વેકેશન એન્જૉય કરતી તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ શેર કરે છે



સ્મૃતિ મંધાનાએ 77 વનડે, 118 ટી20 અને 4 ટેસ્ટ મેચ રમી છે



સ્મૃતિ મંધાના આક્રમક બેટિંગ શૈલીના કારણે લાખો ફેન્સના દિલની ધડકન છે



સ્મૃતિ મંધાનાની હૉટનેસ અને ફિટનેસ હીરોઇનોને પણ ટક્કર આપે છે



Thanks for Reading. UP NEXT

1000 કરોડથી વધારે છે ધોનીની નેટવર્થ

View next story