સ્ટેચ્યુ ઓફ યુનિટી, 182 મીટર, સરદાર વલ્લભભાઈ પટેલ, 2018 સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, 65.8 મીટર, રામાનુજાચાર્ય, તેલંગાણા, 2022 વીર અભય આંજનેય હનુમાન, 41 મીટર, આંધ્રપ્રદેશ, 2003 થીરુવલ્લુવરની પ્રતિમા, 40.5 મીટર, તામિલનાડુ, 2000 તથાગત ત્સાલ, 39 મીટર, ભગવાન બુદ્ધ, સિક્કિમ, 2013 ધ્યાન બુદ્ધ પ્રતિમા, 38.1 મીટર, આંધ્રપ્રદેશ, 2015 પદ્મસંભવાની પ્રતિમા, 37.5 મીટર, હિમાચલ પ્રદેશ, 2012 શિવની પ્રતિમા, મરુડેશ્વર, 37 મીટર, કર્ણાટક, 2006 સાઈબાબા, 35.5 મીટર આંધ્રપ્રદેશ, 2015 આદિયોગી શિવની પ્રતિમા, 34.2 મીટર, તામિલનાડુ, 2017