કૂતરાની યાદશક્તિ સારી હોય છે, તે કોઈ પણ વસ્તુને શીખવા માટે ઘણી જુદી-જુદી રીતનો ઉપયોગ કરે છે.



પોપટ પણ કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે



ઘોડો કોઈ પણ વસ્તુને જલદી ભૂલતો નથી



બ્લુ વ્હેલ



ચિમ્પાન્ઝીની યાદ શક્તિ પણ જબરદસ્ત હોય છે



યાદશક્તિની બાબતમાં હાથી કોઈનાથી કમ નથી



ડોલ્ફિન પણ કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે