આજે કેકે લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે



દરેક સેલિબ્રેશનમાં કેક કાપવામાં આવે છે



ખાસ કરીનેે બર્થ ડે કેક વિના અધુરો લાગે છે



પરંતુ શું કેક પર તિરંગો બનાવવાથી સજા મળે છે?



ના ખાલી કેક પર તિરંગો બનાવવાથી સજા મળતી નથી



નિયમ પ્રમાણે તિરંગો બનાવવો અને કેક કાપવી એ દેશભક્તિની વિરુદ્ધ નથી



આ સાથે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ પણ કેક પર તિરંગો બનાવવો ગુનો નથી



પરંતુ જો તમે તિરંગાનું અપમાન કરવા કેક પર બનાવો છો તો સજા થશે



તિરંગાને લઈને દેશમાં કડક કાયદો છે



જો તમે જાણી જોઈને તિરંગાનું અપમાન કરો છો તો જેલ અથવા દંડ થઈ શકે છે