બાબા સિદ્દીકીની હત્યાથી દેશમાં ખળભળાટ મચી ગયો છે બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી તેમના બોલીવૂડ અને રાજકીય જગત સાથે સારા સંબંધો હતા બાબા સિદ્દીકી મૂળ બિહારના છે તેમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી બાબા સિદ્દીકી તેમની ઈફતાર પાર્ટી માટે જાણીતા છે તેમનું સાચું નામ જિયાઉદ્દીન સિદ્દીકી છે ખૂબ જ ઓછા લોકોને તેમનું સાચું નામ ખબર હશે વર્ષો સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદમાં અજિત પવારની NCPમાં સામેલ થયા