આપણે અનેકવાર સાંભળીએ છીએ કે આ કારણે ફ્લાઇટ બીજા સ્થળે લેન્ડ કરવામાં આવી હતી તેને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કહેવામાં આવે છે ઇમરજન્સી લેન્ડિંગ વિવિધ કારણોસર કરાય છે અનેકવાર ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે ખરાબ હવામાનના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે અનેકવાર ફ્લાઇટમાં બેસેલા મુસાફરની તબિયત ખરાબ થવા પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે. ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ પાછળ ફ્યુઅલ ઓછું હોવું પણ એક કારણ છે ઘણીવાર હાઇજેકિંગના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે અનેકવાર મુસાફરો વચ્ચે લડાઇના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે તે સિવાય ફ્લાઇટમાં આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાય છે