ઇસ્લામમાં મસ્જિદ એક પવિત્ર સ્થળ હોય છે જ્યાં મુસ્લિમ એકઠા થઇને ખુદાની ઇબાદત કરે છે ભારતમાં પણ ઇસ્લામ ધર્મ માનનારાઓની સંખ્યા ખૂબ છે જેના કારણે ભારતમાં અનેક પ્રસિદ્ધ મસ્જિદો છે જેમાં જામા મસ્જિદ, મક્કા મસ્જિદ જેવી અનેક મોટી મસ્જિદો છે ભારતમાં કુલ મસ્જિદોની સંખ્યાની વાત કરીએ તો લગભગ 30 હજારથી 50 હજાર મસ્જિદો છે ભારત દુનિયાનો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ મસ્જિદો છે સૌથી વધુ મસ્જિદ ઇન્ડોનેશિયામાં છે ઇન્ડોનેશિયામાં સૌથી વધુ મસ્જિદો છે જેની સંખ્યા લગભગ 80 હજાર છે ભારત બાદ પાકિસ્તાન આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે જ્યાં લગભગ 3000 મસ્જિદ છે