ભારતના લોકો વિશ્વના અનેક દેશમાં વસ્યા છે, ત્યાની ઈકોનોમીમાં તેમનું યોગદાન પણ મોટું છે
ABP Asmita

ભારતના લોકો વિશ્વના અનેક દેશમાં વસ્યા છે, ત્યાની ઈકોનોમીમાં તેમનું યોગદાન પણ મોટું છે

વિદેશ મંત્રાલય અનુસાર અમેરિકામાં સૌથી વધુ ભારતીયો રહે છે
ABP Asmita

વિદેશ મંત્રાલય અનુસાર અમેરિકામાં સૌથી વધુ ભારતીયો રહે છે

મે 2024ના આંકડા અનુસાર 54 લાખથી વધુ ભારતીય મૂળના લોકો યુએસમાં રહે છે
ABP Asmita

મે 2024ના આંકડા અનુસાર 54 લાખથી વધુ ભારતીય મૂળના લોકો યુએસમાં રહે છે

સંયુક્ત આરબ અમીરાતમાં 35 લાખથી 68 હજાર 848 ભારતીય મુળના લોકો રહે છે
ABP Asmita

સંયુક્ત આરબ અમીરાતમાં 35 લાખથી 68 હજાર 848 ભારતીય મુળના લોકો રહે છે

ABP Asmita

યુએઈના વિકાસમાં ભારતીય મુળના લોકોનું મોટુ યોગદાન છે

ABP Asmita

મલેશિયામાં 29 લાખ 14 હજાર 124 ભારતીય મુળના લોકો રહે છે

ABP Asmita

મલેશિયાના વેેપાર વાણિજ્ય અને રાજકારણમાં ભારતીયોની ઉંડી પકડ છે

ABP Asmita

નોકરી માટે હજારો ભારતીયો કેનેડા જાય છે

ABP Asmita

કેનેડામાં 28 લાખ 75 હજાર 754 ભારતીય મૂળના લોકો રહે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે