રતન ટાટાનું ગઇકાલે મોડી રાત્રે નિધન થયું હતું



રતન ટાટાએ પ્રારંભિક શિક્ષણ મુંબઇની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું



તેમણે ઉચ્ચ શિક્ષણ માટે કૉર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ટરમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી



બાદમાં તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો



ટાટા ગ્રુપમાં તેમણે 1962માં સામેલ થઇને પોતાના કરિયરની શરૂઆત કરી હતી



રતન ટાટા 1991માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા



તેમણે ટાટા ગ્રુપ હેઠળ અનેક ટેકનોલોજી અને ઉદ્યોગોમાં રોકાણ કર્યું



તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે ટેટલી, જગુઆર રેન્જ રોવર અને કોરસ જેવી કંપનીઓ ખરીદી હતી



રતન ટાટાએ ટાટા ગ્રુપને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરી હતી



તેમણે સામાજિક અને પર્યાવરણીય જવાબદારીઓ પણ ખાસ ધ્યાન આપ્યું હતું.