ભારતમાં આ સ્થળોને મિની ઇઝરાયલ કહેવામાં આવે છે
ABP Asmita

ભારતમાં આ સ્થળોને મિની ઇઝરાયલ કહેવામાં આવે છે

આજના સમયમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે
ABP Asmita

આજના સમયમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે

ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ હુમલાનો બદલો લેવાની ઇઝરાયલે વાત કરી છે
ABP Asmita

ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ હુમલાનો બદલો લેવાની ઇઝરાયલે વાત કરી છે

જેના કારણે આખા ક્ષેત્રમાં અશાંતિનો માહોલ છે.
ABP Asmita

જેના કારણે આખા ક્ષેત્રમાં અશાંતિનો માહોલ છે.

ABP Asmita

ભારતમાં કઇ જગ્યાને મિની ઇઝરાયલ કહેવામાં આવે છે.

ABP Asmita

દેશમાં એવી જગ્યાઓ છે જેને મિની ઇઝરાયલ કહેવામાં આવે છે

ABP Asmita

જેમાં હિમાચલ પ્રદેશના બે ગામને મિની ઇઝરાયલનું નામ આપવામાં આવ્યું છે

ABP Asmita

જેમાં પ્રથમ નામ કસોલ ગામનું આવે છે. આ ગામ કુલ્લુ જિલ્લામાં છે

ABP Asmita

અહી દર વર્ષે મોટી સંખ્યામાં ઇઝરાયલના લોકો ફરવા આવે છે

તે સિવાય બીજુ ગામ કાંગડા જિલ્લામાં સ્થિત ધર્મકોટ છે આ ગામ ધર્મશાલા પાસે છે