એક સમયે રતન ટાટા બોલિવૂડની આ એક્ટ્રેસના પ્રેમમાં હતા
ABP Asmita

એક સમયે રતન ટાટા બોલિવૂડની આ એક્ટ્રેસના પ્રેમમાં હતા

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે
ABP Asmita

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે

86 વર્ષની ઉંમરમાં તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા
ABP Asmita

86 વર્ષની ઉંમરમાં તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા
ABP Asmita

રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા

ABP Asmita

જોકે અનેક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની લવ લાઇફનો ઉલ્લેખ કર્યો હતો

ABP Asmita

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ લોસ એન્જલસમાં એક યુવતીને પ્રેમ કરતા હતા

ABP Asmita

પરંતુ ચીન સાથેના યુદ્ધના કારણે તે છોકરીએ તેમની સાથે ભારત આવવાની ના પાડી હતી

ABP Asmita

જેના કારણે તેમને આ સંબંધો તોડવા પડ્યા હતા

ABP Asmita

રતન ટાટાનું નામ એક્ટ્રેસ અને ટીવી પ્રેઝન્ટર સિમી ગ્રેવાલ સાથે જોડાઇ ચૂક્યું છે

કહેવામાં આવે છે કે સિમી અને રતન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા

પરંતુ બંન્નેના સંબંધો લગ્ન સુધી પહોંચી શક્યા નહી અને તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું