કોટિંગ હબ કોટામાં વધુ એક વિદ્યાર્થીઓ આત્મહત્યા કર્યાના સમાચાર છે



ZEEની પરીક્ષા ક્લિયર ન થતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી



2024માં કોટામાં 17 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી



આ પહેલા 2023માં આ આંકડો 24 હતો



આવો જાણીએ ભારતમાં દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે



NCRBના આંકડા અનુસાર 2022માં 13 હજાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી



વર્ષ 2013થી લઈને 2022 સુધીમાં કુલ 1,03,961 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી



યુનિસેફના જણાવ્યા અનુસાર 15થી 24 વર્ષના યુવાનોનું મેન્ટલ હેલ્થ ખુબ ડિસ્ટર્બ રહે છે



આજ કારણ છે કે ભારત સહિત વિશ્વભરમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે