ટીવી એક્ટ્રેસ રતિ પાંડે આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે તે પાયલટ બનવા માંગતી હતી પરંતુ બાદમાં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રતિ પાંડેનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ આસામમાં થયો હતો ટીવીની હિટલર દીદીના નામથી પ્રખ્યાત રતિ પાંડેએ આસામમાં સ્કૂલનો અભ્યાસ કર્યો છે રતિએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘ઝી સિનેસ્ટાર્સ કી ખોજ’થી કરી હતી. આ પછી તેણે ‘હર ઘર કુછ કહેતા’ સાથે લોકપ્રિયતા હાંસલ કરી હતી તેણે સીઆઈડી, હિટલર દીદી, પોરસ વગેરે જેવી સિરિયલોમાં કામ કર્યું છે. રતિ પાંડેને રિયલ લાઈફમાં પણ ખૂબ જ ગુસ્સો આવે છે તે વાસ્તવિક જીવનમાં નિર્ણય લેવામાં પણ ખૂબ જ નીડર છે. All Photo Credit: Instagram