કેટલાક ભારતીય યુવા ખેલાડી સિંગલ છે



જેના ગર્લફ્રેન્ડના નામની ચર્ચા થતી રહે છે



કેએલ રાહુલની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી છે



આથિયા અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી છે



ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ર્ઇશા નેગી છે



ર્ઇશા નેગી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે



ઇશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે



પૃથ્વી શોની ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ છે



દીપક ચહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ છે



આઇપીએલની 14મી સિઝનમાં દીપકે તેને પ્રપોઝ કર્યું હતું