'દંગલ' સ્ટાર ગર્લ ફાતિમા સના શેખનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ



ફાતિમા સના શેખે ડાર્ક રેડ ફૂલ કૉટમાં આપ્યા શાનદાર પૉઝ



એક્ટ્રેસે ખુલ્લા વાળ, સ્માઇલ અને નૉ મેકઅપથી ફેન્સના દિલ જીત્યા



31 વર્ષીય ફાતિમા સના શેખ ફિલ્મોથી દુર છે પણ ઇન્ટરનેટ પર એક્ટિવ છે



ફાતિમાએ ફૂલ કૉટમાં પોતાની સેક્સી બૉડી ફ્લૉન્ટ કરી છે



ફાતિમાની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોના ધબકારા વધારી રહી છે



ફાતિમા સના શેખ અને આમિર ખાનના સંબંધોના સમાચાર છવાયેલા છે



હૈદરાબાદ ગર્લ નેક્સ્ટ ફિલ્મ સામ બહાદુર અને મેટ્રૉ ઇન દિનમાં દેખાશે



ફાતિમાની દરેક તસવીરો ફેન્સની વચ્ચે ખુબ જ ઝડપથી વાયરલ થાય છે



ફાતિમા આ પહેલા પોતાના બૉલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં રહી છે