ટીવીની હૉટ હીરોઇન ગણાતી ટીના દત્તાએ પોતાના નવા લૂકથી ચોંકાવ્યા ટીવી સ્ટાર ટીના દત્તાનું સ્ટાઇલિશ ફોટોશૂટ અત્યારે થઇ રહ્યું છે વાયરલ નવા ફોટોશૂટમાં ટીના બ્લેક ટૉપ અને ડાર્ક બ્રાઉન પેન્ટ સાથે દેખાઇ રહી છે ડ્રેસમાં ટીના દત્તા એકદમ સિઝલિંગ અને બૉલ્ડ દેખાઇ રહી છે 31 વર્ષીય ટીના દત્તા અત્યારે પોતાની સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે ટીનાને સૌથી વધુ ઓળખ કલર્સના શૉ ઉતરનમાં ઇચ્છાની ભૂમિકા નિભાવીને મળી ટીના દત્તા એક્ટ્રેસ કેટલીય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે હંમેશા ફેન્સ પણ ટીનાની એક ઝલક જોવા માટે ઉતાવળા થાય છે ટીના દત્તાની ગણતરી નાના પડદાની ટૉપ એક્ટ્રેસમાં થાય છે ટીના દત્તાને તેના ફેન્સ સોશ્યલ મીડિયા સેન્સેશન કહે છે