ટીવીની હૉટેસ્ટ ગર્લ ગણાતી તેજસ્વી પ્રકાશનું ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ



તેજસ્વી પ્રકાશે આ વખતે પર્પલ હાફ ડ્રેસ પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા



પર્પલ ડ્રેસમાં ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશનો બૉલ્ડ લૂકનો તડકો લાગ્યો



એક્ટ્રેસે ઘરમાં જ સીડીઓની વચ્ચે આ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે



આ દરમિયાન વાળને પૉનીટેલ અને ક્લીવેજ બતાવીને પૉઝ આપ્યા છે



બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ જ લોકપ્રીય છે



તેજસ્વી પ્રકાશ અને એક્ટર કરણ કુન્દ્રા વચ્ચેના અફેરની ચર્ચાએ ખુબ જ જોર પકડ્યુ



લોકપ્રિય શૉ નાગિનમાં તેજસ્વીની એક્ટિંગને દર્શકોએ ખુબ જ વખાણી



બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે



બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે