એક્ટ્રેસ શ્રદ્ધા દાસ ફરીથી ચર્ચામાં, બૉયફ્રેન્ડ સાથે એકલતામાં જોવા મળી



શ્રદ્ધા દાસ અત્યારે ક્વૉલિટી ટાઇમ બૉયફ્રેન્ડ સાથે સ્પેન્ડ કરી રહી છે



શ્રદ્ધા દાસનો બૉયફ્રેન્ડ સાથે મસ્તીભર્યો અંદાજ આવ્યો સામે



સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રી કેમેરા સામે બૉયફ્રેન્ડ સાથે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



શ્રદ્ધાનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે



મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ એક્ટિંગમાં પગ મુક્યો



શ્રદ્ધા દાસે સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મોમાંમાં પ્રવેશ કર્યો હતો



શ્રદ્ધા દાસે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને બાબુમોસાઇ બન્દુકબાજમાં સ્પેશ્યલ રૉલ કર્યો



36 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને ખુબ જ એન્જૉય કરી રહી છે