ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની હોટનેસ માટે જાણીતી છે

શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

વર્કપ્લેસ પર સ્માર્ટ દેખાવા માટે શ્વેતાનો આઉટફિટ બેસ્ટ છે

શ્વેતા તિવારીએ મિનિ સ્કર્ટ, ક્રોપ ટોપ અને જેકેટ કેરી કર્યું છે.

શ્વેતાની હેયર સ્ટાઇલ પર ખૂબ ખાસ છે

આ કોર્પોરેટ ઓફિસ આઉટફીટ સાથે મેચ પણ કરે છે

શ્વેતા તિવારી 42 વર્ષની છે પરંતુ તેને જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

શ્વેતાએ સ્ટાઇલિશ ઓરેન્જ કલરના આઉટફિટ પહેર્યા છે

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે

All Photo Credit: Instagram