ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાનદાર બેટ્સમેન હરલીન દેઓલ ગ્લેમરસ છે હરલીન સ્ટાઇલ મામલે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હરલીન મિડલ ઓર્ડર બેટ્સમેન છે આ સ્ટાર ક્રિકેટરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે હરલીન દેઓલે એક મોટા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું તે સફેદ શર્ટ સાથે બ્લેક રીપ્ડ જીન્સ પહેરેલી જોવા મળે છે. ટ્રેડિશનલ અવતાર હરલીનને ખૂબ જ સૂટ કરે છે હરલીન દેઓલનો જન્મ 21 જૂને થયો હતો. હરલીનનો જન્મ ચંડિગઢમાં થયો હતો. All Photo Credit: Instagram