ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 131 બોલમાં 210 રનની વિસ્ફોટક ઈનિંગ રમવાની સાથે અનેક રેકોર્ડ બનાવ્યા. ઈશાન કિશાને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ઇશાન કિશન બાંગ્લાદેશ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ સુંદરતમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક ફેશન મોડલ છે. અદિતિ 2017માં મિલ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાયનલિસ્ટ રહી ચુકી છે 2018માં તે મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ પણ જીતી ચૂકી છે અદિત હુંડિયા સોશિયલ મીડિયા સેંસેશન છે, તેના લાખો ફોલોઅર્સ છે અદિતિ અને ઈશાનના અફેરની ચર્ચા આઈપીએલથી શરૂ થઈ છે. અદિતિ હુંડિયાના સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે. તમામ તસવીર સૌજન્યઃ aditihundia ઈન્સ્ટાગ્રામ