પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અવારનવાર પોતાના પરિવાર સાથેની સુંદર તસવીરો શેર કરતી રહે છે પ્રિયંકાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં પ્રિયંકા પોતાના પતિ નિક અને પુત્રી માલતી સાથે જોવા મળી રહી છે માલતીની ક્યુટ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે પ્રિયંકાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. પ્રિયંતા ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી પ્રિયંકાના ઈન્સ્ટા પર કરોડો ફોલોઅર્સ છે (All Photo Instagram)