મુનમુન દત્તાએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા પોઝ



મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તેણે વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.


આ ડ્રેસમાં તે ખૂબ બોલ્ડ઼ લાગી રહી છે. સ્લીવલેસ નેટવાળા આ ડ્રેસમાં બબીતા ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.



પોસ્ટ શેર કરતા મુનમુને કેપ્શનમાં લખ્યું કે વધુ એક રવિવારની પોસ્ટ. આ સાથે તેણે ત્રણ તસવીરો શેર કરી છે.



યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.



મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે લોકોને અપડેટ આપતી રહે છે.



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.



બબીતાજીની ભૂમિકા નિભાવનારી મુનમુન દત્તા હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.