IPL: ધોનીના આ ખેલાડીએ ક્રિકેટ માટે વેચી દીધી હતી તમામ સંપતિ ક્રિકેટ માટે ડેવૉન કૉનવેએ વેચી દીધી હતી પોતાની પુરેપુરી સંપતિ ડેવૉન કૉનવે અત્યાર સુધી આ સિઝનમાં 400થી વધુ રન ફટકારી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવૉન કૉનવે અત્યારે ખુબ ચર્ચામાં છે સાઉથ આફ્રિકા છોડીને જ્યારે તે ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો તો તેને પોતાની તમામ સંપતિ વેચી દીધી હતી ન્યૂઝીલેન્ડ ટીમમાં જગ્યા બનાવવા માટે ડેવૉન કૉનવેને ખુબ સખત મહેનત કરવી પડી હતી ડેવૉન કૉનવેની પત્ની કિમ વૉટસને તેને ન્યૂઝીલેન્ડ જઇને ક્રિકેટ કેરિયરને આગળ વધારવા સલાહ આપી વર્ષ 2022માં ડેવૉન કૉનવેએ કિવ વૉટસન સાથે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા ડેવૉન કૉનવે આઇપીએલમાં પણ 15 મેચ રમી ચૂક્યો છે