હાલમાં ઇન્ડિયન પ્રિમિયર લીગ ચાલી રહી છે. આઇપીએલમાં ઇગ્લેન્ડના અનેક ખેલાડીઓ રમી રહ્યા છે. ઇગ્લેન્ડનો ઓપનર જેસન રોય કેકેઆર ટીમ તરફથી રમી રહ્યો છે. જેસન રોયની પત્ની દેખાવમાં અપ્સરા જેવી દેખાઇ રહી છે જેસન રોયની પત્નીનું નામ એલી મૂર છે જે સુંદરતામાં એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. જેસન અને એલીએ 7 ઓક્ટોબર 2017ના રોજ લગ્ન કર્યા હતા. હવે બંનેને બે બાળકો પણ છે. જેસન અને એલી 2019 માં પ્રથમ વખત માતાપિતા બન્યા. All Photo Credit: Instagram