Sachin Tendulkar B'day: મુંબઇ ઇન્ડિયન્સ માટે સદી ફટકારી ચૂક્યો છે માસ્ટર-બ્લાસ્ટર



IPL 2011માં સચિને કોચ્ચિ ટસ્કર્સ વિરુદ્ધ 66 બૉલ પર 100 રન ફટકાર્યા હતા



રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ વર્ષ 2010, સચીને 59 બૉલમાં 89 રન ફટકાર્યા હતા



IPL 2012માં સચિન તેંદુલકરે 44 બૉલમાં 74 રનોની તાબડતોડ ઇનિંગ રમી હતી



IPL 2010માં સચિને 52 બૉલમાં 72 રનોની સમજદારી ભરેલી ઇનિંગ રમી



IPL 2010માં સચિન તેંદુલકરે 48 બૉલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા



IPLમાં સચીનના નામે 1 સદી અને 13 અડધીસદી છે, તે ઓરેન્જ કેપ વિનર પણ રહી ચૂક્યો છે



Thanks for Reading. UP NEXT

કોઇ અપ્સરાથી ઓછી સુંદર નથી કેકેઆરના જેસન રોયની પત્ની

View next story