શિખર ધવને 213 મેચમાં 739 ચોગ્ગા માર્યા છે.

બીજા ક્રમે રહેલા ડેવિડ વોર્નરે 171 મેચમાં 621 ચોગ્ગા માર્યા છે.

ત્રીજા ક્રમે રહેલા વિરાટ કોહલીએ 232 મેચમાં 612 ચોગ્ગા ફટકાર્યા છે

ચોથા ક્રમે રહેલા રોહિત શર્માએ 236 મેચમાં 539 ચોગ્ગા માર્યા છે

પાંચમા ક્રમે રહેલા સુરેશ રૈનાએ 205 મેચમાં 506 ચોગ્ગા ફટકાર્યા છે

છઠ્ઠા ક્રમે રહેલા ગૌતમ ગંભીરે 154 મેચમાં 492 ચોગ્ગા માર્યા છે

સાતમા ક્રમે રહેલા રોબિન ઉથપ્પાએ 205 મેચમાં 481 ચોગ્ગા ફટકાર્યા છે

આઠમા ક્રમે રહેલા અજિંક્ય રહાણેએ 165 મેચમાં 449 ફોર મારી છે

નવમા ક્રમે રહેલા દિનેશ કાર્તિકે 238 મેચમાં 435 ચોગ્ગા ફટકાર્યા છે